બોલિવૂડ / અઢળક રૂપિયો હોવા છતાં આ 'ખાન' પાસે વિદેશમાં નથી કોઈ ઘર, જ્યારે આ સ્ટાર્સના વિદેશમાં છે આલીશાન બંગલા

Shahrukh to akshay have big bunglow in dubai and london

આપણાં બોલિવૂડ સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ પાસે શાનદાર અને સુંદર બંગલા છે. જ્યારે કેટલાક સ્ટાર્સના તો વિદેશમાં પણ આલીશાન ઘર છે. શાહરૂખ, અક્ષય અને સલમાન આ ત્રણેય સ્ટારના દુબઈ, લંડન અને કેનેડામાં જબરદસ્ત અને શાનદાર બંગલા છે. પરંતુ એકમાત્ર આમિર જ એવો સ્ટાર છે જેનો વિદેશમાં કોઈ ઘર નથી. જી હાં, આ વાત આમિરે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ