ઓટો એક્સ્પો 2020 / શાહરૂખે કર્યું ક્રેટાના નવા મોડેલનું શોકેસ, માત્ર આટલાં રૂપિયામાં મળશે લક્ઝુરિયસ કાર

Shahrukh showcases the new model of Creta, the car will only be available for this much money

નોઈડામાં હાલ ઓટો એક્સ્પો 2020 ચાલી રહ્યો છે. ત્યારે બીજા દિવસે શાહરુખ ખાન દ્વારા હ્યુન્ડાઈની એસયુવી ક્રેટાનું નવું મોડેલ શોકેસ કરવામાં આવી હતી. જ્યારે આ કારનો ન્યુ લુક ન્યુ એજને ખુબ ગમી રહ્યો છે. જ્યારે શાહરૂખ આ ગાડીનો ભારતનો પ્રથમ માલિક બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ