પઠાણ / દુબઈના બુર્જ ખલીફા પર બતાવાશે શાહરુખ ખાનની Pathaan નું ટ્રેલર, દુનિયાભરમાં દેખાશે જલવો

ShahRukh Khans Pathaan trailer will be shown on Dubais Burj Khalifa

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યું છે આવી સ્થિતિમાં પઠાણ ફિલ્મને બુર્જ ખલીફા પર બતાવવામાં આવે તેવુ જાણવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ