PHOTOS / કંઇ મહેલથી કમ નથી SRKના મેનેજરનું આલિશાન ઘર, વર્ષે મળે છે આટલાં કરોડની સેલરી

shahrukh khan wife gauri khan designed actor manager pooja dadlani house see inside photos

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક શાનદાર ઇન્ટિરિયર ડિઝાઇનર છે. ગૌરી ખાને અનેક બોલીવૂડ સ્ટાર્સના ઘરને ખૂબ જ શાનદાર રીતે સજાવ્યા બાદ હવે શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીના ઘરની ડિઝાઈન તૈયાર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ