વાયરલ / VIDEO: નાઈટ પાર્ટીમાં ડ્રિંક કરતો દેખાયો શાહરુખનો દીકરો આર્યન ખાન, વીડિયો લીક થતાં લોકોએ કર્યો ટ્રોલ

shahrukh khan son aryan khan party and drinking liquor video viral

ડ્રગ્સ મામલે ક્લિનચીટ મળ્યા બાદ હવે ફરી એકવાર આર્યન ખાનનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં આર્યન દારૂ પીતો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ