કાર્યવાહી / ડ્રગ્સ પાર્ટી કેસઃ એક દિવસની NCBની કસ્ટડીમાં રહેશે આર્યન ખાન સહિત ત્રણેય આરોપી

shahrukh khan son aryan khan arrested by ncb cruise drug party case mumbai

મુંબઈમાં ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ ઓફ બ્યૂરો (NCB)એ મોટી કાર્યવાહી કરતા બોલીવુડ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ