બોલિવૂડ / શાહરૂખથી એક યુઝરે પૂછ્યું, સલમાન ખાનનો નવો સોન્ગ જોયો? તો SRKએ ભાઈજાન માટે કરી આવી કમેન્ટ

Shahrukh Khan reaction on salman Khan song pyar karona on Coronavirus during asksrk session

શાહરૂખ ખાનના ફેન્સ હોય કે પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો, બધાં જ શાહરૂખની હાજરજવાબીના દિવાના છે. ત્યારે હાલમાં જ શાહરૂખે પોતાના ફેન્સ માટે #AskSRK સેશનનું આયોજન કર્યું હતું. જેમાં ફેન્સે શાહરૂખને ઘણાં સવાલો પૂછ્યા. ફેન્સે શાહરૂખને તેની ફ્લોપ ફિલ્મોથી લઈને લોકડાઉનમાં તે શું કરી રહ્યો છે તે વિશેના અનેક સવાલો પૂછી નાખ્યા. પરંતુ એક ફેને સલમાન ખાને હાલમાં જ રિલીઝ કરેલાં સોન્ગ 'પ્યાર કરોના' વિશે શાહરૂખથી પૂછ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ