લાગણીશીલ / શાહરૂખ ખાન જેલમાં આર્યન ખાનને મળ્યાં, માતા ગૌરી ખાન પુત્ર માટે આ વસ્તુ લઇને પહોંચી

shahrukh khan reached the lockup to meet his son aryan became emotional after seeing his father

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ અભિનેતા ખૂબ ચર્ચામાં આવ્યાં છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાનને ક્રૂઝ પર થયેલી પાર્ટી અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે આર્યન ખાને ઘણાં ખુલાસા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ