VIDEO / મારી પાસે પૈસા નથી, પણ જો પઠાન જોવા નહીં મળે તો તળાવમાં કૂદીને મરી જઈશ...: શાહરુખને ફેનની ધમકી

SHAHRUKH KHAN PATHAAN FILM FAN VIDEO VIRAL

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ત્યારે શાહરૂખનાં ફેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે, 'પ્લીઝ હેલ્પ મી બ્રો'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ