બોલીવુડ / એટલો હલકો નથી કે બૉયકોટની હવામાં...: શાહરુખ ખાનનો જૂનો વીડિયો કેમ થયો વાયરલ?

shahrukh khan old video amid pathaan controversy viral says itna halka nahi ki iski hawa se hil jaaun

'પઠાણ' પર ચાલી રહેલા હોબાળા વચ્ચે શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ બોયકૉટ ટ્રેન્ડ પર વાત કરી રહ્યાં છે. શાહરૂખ કહી રહ્યાં છે કે તેઓ એટલા હલ્કા નથી કે બૉયકૉટ ટ્રેન્ડની હવાથી હલી જાય. તેમને અને તેમના પરિવારને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ