બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Bollywood / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / શાહરૂખ ખાનને હિટસ્ટ્રોક: રિપોર્ટ અંગે આવી અપડેટ, પત્ની ગૌરી અને દીકરી સુહાના સાથે

VIDEO / શાહરૂખ ખાનને હિટસ્ટ્રોક: રિપોર્ટ અંગે આવી અપડેટ, પત્ની ગૌરી અને દીકરી સુહાના સાથે

Last Updated: 09:53 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે શાહરૂખ ખાન ડિસ્ચાર્જ થઇ શકે છે. કે.ડી હોસ્પિટલના આઠમા માળે ઓબ્ઝર્વેશન હેઠળ છે.

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી છે. જો કે શાહરૂખ ખાનના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. શાહરૂખ ખાનને અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે ગૌરીખાન અને સુહાના ખાન છે. શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે. વહેલી સવારે શાહરૂખ ખાન ડિસ્ચાર્જ થઇ શકે છે. કે.ડી હોસ્પિટલના આઠમા માળે ઓબ્ઝર્વેશન હેઠળ છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની લપેટમાં આવી ગયા છે ખુદ બોલીવુડના કિંગ ખાન, જેઓ આઇપીએલમાં તેમની ટીમની મેચને લઇને મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતા.દરમ્યાનગરમીના લીધે અભિનેતા શાહરૂખ ખાનની લથડી તબિયત લથડી હતી. લૂ લાગવાને લઇને શાહરુખ ખાનને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા. હાલ શાહરુખ ખાન કે.ડી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જેને લઇને હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચોઃ કેટલી બેઠકો ભાજપ જીતશે? અમેરિકાના વિખ્યાત રાજનૈતિક પંડીતે કરી ભવિષ્યવાણી

જોકે મોડી સાંજે શાહરૂખ ખાનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. જો કે શાહરૂખ ખાનના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. શાહરૂખ ખાનને અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે ગૌરીખાન અને સુહાના ખાન છે. શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે. વહેલી સવારે શાહરૂખ ખાન ડિસ્ચાર્જ થઇ શકે છે. કે.ડી હોસ્પિટલના આઠમા માળે ઓબ્ઝર્વેશન હેઠળ છે.

સંકળાયેલા મુદ્દાઓ

shah rukh khan શાહરૂખ ખાન ipl health deteriorates Heat બોલીવુડ એક્ટર અમદાવાદ Admitted
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ