સહાય / દિલથી પણ બાદશાહ છે શાહરૂખ ખાન, પોતાની પર્સનલ જગ્યા આપ્યા બાદ હવે ફરી કરી આ મોટી મદદ

shahrukh khan give twenty five thousand ppe kit to maharashtra government

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. કોરોના સંકટથી ઉગરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નો કરી રહી છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રમાં છે અને અહીંની સરકાર કોરોના પર કાબૂ મેળવવા દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારની મદદમાં બોલિવૂડનૃ સુપરસ્ટાર શાહરૂખ ખાન એક પછી એક મદદ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ