ડેબ્યુ ફિલ્મ / ગે નો રોલ કરીને શાહરુખ ખાને મારી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, દિવાના નથી ડેબ્યૂ મૂવી

shahrukh khan first film in which he played a gay student

બોલીવુડના કિંગ એટલેકે શાહરૂખ ખાન આજે પોતાનો 57મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. આમ તો બધાને ખબર છે કે તેમની ડેબ્યુ ફિલ્મ દીવાના હતી. પરંતુ આ હકીકત નથી. આજે અમે તમને તેમના રીયલ બોલીવુડ ડેબ્યુ અંગે જણાવવાના છે, જે એક અંગ્રેજી ટેલીફિલ્મ હતી.

બ્રેકિંગ ન્યૂઝ