ના હોય ! / પઠાનની શરૂઆતમાં કમાણી જોરદાર પણ IMDb રેટિંગ ઓછી: જાણીને ફેન્સને લાગશે ઝટકો

shahrukh khan film pathaan creating box office history but imdb rating will shock you

એકબાજુ જ્યાં દર્શકો થિયેટરોની બહાર પઠાણ માટે ક્રેજી થઇ રહ્યાં છે. એવામાં IMDb યુઝર્સનુ આ રેટીંગ કોઈને પણ ચોંકાવી શકે છે. IMDb પર તેને 7.1 રેટીંગ આપવામાં આવી છે. IMDbની આ રેટીંગ કિંગ ખાનના પ્રશંસકોને પચી રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ