VIRAL / કૉપી શાહરૂખ ખાન જેવો દેખાય છે આ શખ્સ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

shahrukh khan duplicate pictures viral jordan based photographer shahrukh khan look alike on instagram

ઘણા લોકો શાહરૂખ ખાનની સ્ટાઇલને કૉપી કરવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક એના લુકને. પરંતુ એક શખ્સ એવો પણ છે જે શાહરૂખ ખાન જેવો દેખાતો હોવાને લઇને સોશ્યલ મીડિયા પર હાલ ચર્ચામાં છે. શાહરૂખ ખાનની જેમ આ શખ્સના ચહેરા પર ડિમ્પલ્સ પણ પડે છે. તો બીજી બાજુ લુક અને સ્ટાઇલ પણ એકદમ બિલકુલ કિંગ ખાનની જેમ જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ