વખાણ / Photo: આર્યન ખાને 'મેં હૂ ના' સ્ટાઇલમાં કરાવ્યું ફોટોશૂટ, શાહરૂખ ખાને કહ્યું - મારા પર ગયો

shahrukh khan draws comparison between himself and aryan khan post his son main hoon na style

શાહરૂખ ખાનની જેમ તેના મોટા પુત્ર આર્યન ખાન પોતાની કારકિર્દી તરફ આગળ વધવાને લઇને ચર્ચામાં છે. હાલમાં તેમની એક તસ્વીર સામે આવી છે, જેને જોઇને કિંગ ખાને પણ તેના પુત્ર પર પ્રેમ વરસાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ