VIDEO / ડેબ્યૂ ફિલ્મથી શાહરૂખની પુત્રી 'સુહાના ખાને' બધાને ચોંકાવ્યા, ટીઝરના થયા જોરદાર વખાણ

shahrukh khan daughter suhana khan short film teaser video

સુહાના લંડનની કૉલેજથી અભ્યાસ કર્યા બાદ પોતાના ક્લાસમેટ્સની સાથે મળીને એક શૉર્ટ્ ફિલ્મ બનાવી છે. સુહાનાની આ ફિલ્મનું નામ ધ ગ્રે પાર્ટ ઑફ બ્લૂ છે. આ ફિલ્મનું ડિરેક્શન સુહાનાના ક્લાસમેટે જ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ