વાયરલ / ફ્રેન્ડની પાર્ટીમાં જોવા મળ્યો શાહરૂખની પુત્રી સુહાનાનો બોલ્ડ લુક, જુઓ ફોટોસ

shahrukh khan daughter suhana khan pictures viral on social media

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પોપ્યુલર સ્ટારકિડમાંથી એક છે. ભલે સુહાનાને ફિલ્મ ડેબ્યૂમાં હજુ ટાઇમ હોય પરંતુ એ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સુહાનાના કેટલાક ફોટો વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોસ એના કોઇ ફ્રેન્ડ પાર્ટીના છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ