લીક / Dunki ના સૅટ પરથી કિંગ ખાનનો ફોટો થયો લીક, કૂલ લૂકમાં જોતા જ રહી જશો સ્વેગ

shahrukh khan cool look leaked from the sets of dunki

શાહરૂખ ખાન અત્યારે લંડનમાં ફિલ્મ ડંકીનુ શુટિંગ કરી રહ્યાં છે. જ્યાંથી ફિલ્મના સેટ પરથી તેમની એક તસ્વીર લીક થઇ ગઇ છે. જે જોતા જ વાયરલ થઇ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પણ દેખાઈ દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ