બોલિવૂડ / શાહરુખ ખાનનો નહોતો કોઈ વાંક! એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા રોકવા મામલે થયો મોટો ખુલાસો

Shahrukh khan bodyguard ravisinh stopped by custom officers at mumbai airport

શાહરૂખ ખાનને લઇને માહિતી આવી હતી કે તેમને મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રોક્યા હતાં અને તેમને દંડ ભર્યાં બાદ મુક્ત કરી દેવાયા હતાં. પરંતુ હવે એ વાત સ્પષ્ટ થઇ છે કે કસ્ટમ અધિકારીઓએ શાહરૂખને નહીં પરંતુ તેના બોડીગાર્ડ રવિસિંહને રોક્યો હતો અને દંડ ભર્યાં બાદ તેને મુક્ત કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ