બોલિવૂડ / શાહરૂખ ખાન તેના બોડીગાર્ડ રવિ સિંહને આપે છે અધધ...સેલરી, જાણીને હોશ ઉડી જશે

Shahrukh Khan Bodyguard Ravi Singh Gets Highest Salary In Bollywood

બોલિવૂડના સ્ટાર્સની લાઈફ સાથે જોડાયેલી દરેક વાતો તેમના ફેન્સ જાણવા માટે હમેશાં આતુર હોય છે. પોતાના ફેવરિટ સ્ટારની એક ઝલક જોવા માટે ફેન્સ પડાપડી કરતાં હોય છે. જેથી સ્ટાર્સને પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવા પડે છે અને તેના માટે તેઓ બોડીગાર્ડને અધધ..સેલેરી પણ ચૂકવે છે. તો આજે અમે તમને સુપરસ્ટાર શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહની સેલેરી વિશે જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ