બોલિવૂડ / શાહરુખ સામે થશે FIR, ચાહકે ઉંમરને લઈ ટેગ કર્યો પ્રશ્ન કહ્યું ફરિયાદ કરીશ, સામે કિંગ ખાને આપ્યો હટકે જવાબ

shahrukh khan answers fans questions in #asksrk session

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન છેલ્લાં થોડા સમયથી #AskSrk સેશન યોજે છે જેમાં તેઓ પોતાના ચાહકોનાં પ્રશ્નોનાં જવાબ આપી રહ્યાં છે. કેટલાક ફેન્સનાં પ્રશ્નોનાં રોમાંચક જવાબ હાલ શાહરૂખ ખાન આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ