VIDEO / શાહરુખ ખાન કેટરીનાને છોડવા તૈયાર ન હતો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

shahrukh khan and katarina kaif's video posted on Instagram by filmfare

બોલિવૂડ સેલેબ્સના થ્રોબેક વીડિયો આજકાલ વાયરલ થઇ રહ્યાં છે. તે કેટેગરીમાં હવે શાહરૂખ ખાન અને કેટરીના કૅફનો પણ સમાવેશ થઇ ગયો છે. ફિલ્મ જબ તક હે જાનની શૂટિંગ વખતનો આ વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરૂખ ખાન કેટરીનાને આલિંગન આપી રહ્યાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કેટરીના કૈફ તેમજ અનુષ્કા શર્મા હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ