નવો વિવાદ / ઓરિજિનલ નથી શાહરુખ-દિપીકાનું નવું ગીત? લોકોએ શોધી નાંખ્યું એવું કે સોશ્યલ મીડિયામાં ભયંકર બબાલ

Shahrukh Deepika new song not original A terrible troll in social media

પઠાનના ગીત બેશર્મ રંગને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. દીપિકા પાદુકોણના ડાન્સનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ આખા ગીત પર જ સવાલ ઉભા કર્યા છે. યુઝર્સ પઠાનના સોન્ગ બેશર્મ રંગને કોપી ગણાવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ