રાજકારણ / તો શું ભાજપે આ દિગ્ગજ નેતાનું કદ વેતરી નાખ્યું? રાજકીય જગતમાં થવા લાગી ચર્ચા

shahnawaz hussains return to electoral politics for the first time since 2014 through legislative council candidate from...

પુર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવત્ચા સૈયદ શાહનવાઝ હુસૈનને પાર્ટીએ બિહાર વિધાન પરિષદ માટે થનારી પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. આજે પોતાનું નામાંકન દાખલ કરતા પહેલા તેમણે કહ્યું કે તે રાજ્યમાં પાર્ટી માટે કામ કરવા ઈચ્છે છે. 2 વાર ભાગલપુર લોકસભા સીટથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. શાહનવાઝ હુસૈન અટલ સરકાર દરમિયાન કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. રાજનીતિક બેડામાં શાહનવાઝ હુસૈનને વિધાન પરિષદના ઉમેદવાદ જાહેર કરવા માટે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ