શાહજહાંપુર કેસ / ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી યુવતીની SITએ કરી ધરપકડ, 14 દિવસ માટે જેલ મોકલાઇ

shahjahanpur sit arrested student who accused swami chinmayanand of rape

યૂપીના શાહજહાંપુરમાં કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને સ્થઆનિક કોર્ટે 14 દિવસ માટે જેલ મોકલી દીધી છે. સ્વામી ચિન્મયાનંદે પીડિત યુવતી પર રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ