શાહજહાંપુર રેપ કેસ / દુષ્કર્મ કેસનાં આરોપી ભાજપ નેતા ચિન્મયાનંદની ધરપકડ, 14 દિવસ માટે જેલમાં

Shahjahanpur rape case accused bjp leader chinmayanand sent to jail for 14 days

ભાજપ નેતા ચિન્મયાનંદ (Chinmayanand) ને લૉનાં વિદ્યાર્થીની સાથે બળાત્કારનાં આરોપમાં કોર્ટે 14 દિવસ માટે જેલમાં ધકેલ્યાં છે. શુક્રવારનાં સવારે અંદાજે 8:50 કલાકે યૂપી વિશેષ તપાસ દળ (SIT) એ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચિન્મયાનંદને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચિન્મયાનંદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને પછી કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલી દીધો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ