બોલિવૂડ / ભટ્ટ પરિવારની આ દીકરીને સોશ્યલ મિડીયા પર મળી રહી છે દુષ્કર્મની ધમકી, કહ્યું હવે...

shahin bhatt replied instagram users

સેલિબ્રિટીઝને સોશ્યલ મિડીયા પર ખૂબ પ્રેમ મળે છે પરંતુ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધમકીઓ પણ મળતી રહે છે. કેટલીક વાર સેલિબ્રિટીઝ આવા તત્વો સામે અવાજ પણ ઉઠાવે છે અને તેને ડામવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટને સોશ્યલ મિડીયામાં ધમકીઓ મળી રહી છે. તેના પર દુષ્કર્મ કરવાની ધમકી મળી રહી છે સાથે પરિવારને પણ ધમકીઓ મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ