ખુલાસો / બેડરૂમની બહાર પણ રોમેન્ટિક થઈ જાય છે આપણો કબીર સિંઘ, શાહિદ કપૂરની પત્નીએ ન કહેવાની વાત પણ કહી દીધી

shahid mira relation when mira rajput revealed that she had a car sex with husband shahid kapoor

શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક એવી જોડી છે, જે દરેક વખતે સુંદર લાગે છે. બંનેના પરિવારની મંજૂરી બાદ એકબીજાના જીવનસાથી બન્યાં અને આંતરિક પ્રેમની સાથે તેઓ પોતાના જીવનનો સફર આગળ વધારી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ