ટ્રેલર / 'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ, ઇમોશનલ રોલર કોસ્ટર માટે થઇ જાઓ તૈયાર

shahid-kapoor-starer-film-kabir-singh-official-trailer-release

શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’નું ઓફિશ્યલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અઢી મિનિટથી વધારે લાંબા  ટ્રેલરમાં શાહિદ દમદાર પરફોર્મેન્સ આપતો દેખાય છે. તેના એક્સપ્રેશન્સથી લઈને ડાયલોગ ડિલિવરી ઈમ્પ્રેસિવ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ