બોલીવૂડ / શાહિદ કપૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ચહેરા પર આવ્યાં 13 ટાંકા, જુઓ પત્ની મીરાએ શું કર્યુ

Shahid Kapoor seriously injured, 13 stitches on face, see what wife Mira did

શાહીદ કપૂરને હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના શુટિંગ દરમિયાન શાહીદ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમના ચહેરા પર ઉંડાણપૂર્વક ઈજા થઇ છે. શાહિદ કપૂરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ