મનોરંજન / સૈફ અને કરીનાને આવી રીતે સાથે જોઇને દુ:ખી થયો શાહિદ કપૂર, કહ્યું...

shahid kapoor said it hurts see kareena kapoor saif ali khan together

દરેક લોકો જાણે છે એક સમય હતો જ્યારે શાહીદ કપૂર અને કરીના કપૂર ખૂબ જ પ્રેમ કરતાં હતા. પરંતુ કેટલાક કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું. ત્યારબાદ કરીના કપૂરે સૈફ અલી ખાનના પ્રેમમાં પડીને એની સાથે લગ્ન કરી લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ