બોલિવૂડ / ચેહરા પર આવેલા 13 ટાંકાને છુપાવવા શાહિદે એરપોર્ટ પર ધારણ કર્યો આવો વેશ

 Shahid Kapoor returns to Mumbai with wife Mira Rajput

શાહીદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' સુપર હિટ ગયા બાદ હવે ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ 'જર્સી'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એવા સમાચાર આવ્યા કે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન શાહીદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે શૂટિંગ દરમિયાન શાહીદને લોઅર લિપ પર બોલ વાગી જવાને કારણે ત્યાં 13 ટાંકા આવ્યા છે. જોકે, શાહીદ ટ્વિટ કરીને તેની તબિયત હવે સારી હોવાના સમાચાર આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ