બોલીવુડ / સાઉથના દિગ્ગજ કલાકાર સાથે ધૂમ મચાવશે શાહિદ કપૂરની 'ફર્ઝી' વેબ સિરીઝ, આ દિવસે OTT પર થશે રિલીઝ

shahid kapoor ott debut farzi web series will be released next year in february

સિલ્વર સ્ક્રીન પર મોટો વિસ્ફોટ કર્યા બાદ હવે શાહિદ કપૂર ઓટીટીની દુનિયામાં વેબસીરીઝ 'ફર્જી'થી ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ સીરીઝમાં સાઉથના દિગ્ગજ કલાકાર વિજય સેતુપતિ પણ તેમની સાથે સ્ક્રીન શેર કરશે. આ સીરીઝ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ