અરે રે! / જાણો પત્ની મીરાએ એવું તો શું કર્યુ કે શાહિદ કપૂર સોશ્યલ મીડિયા પર માંગી રહ્યો છે કામ

Shahid Kapoor is seeking work on social media

શાહિદ કપૂરે પોતાની એક્ટિંગથી ખુબ નામના મેળવી છે. ફિલ્મી કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે અને તેમના ફિલ્મી પાત્રો માટે ખુબ નામના પણ મેળવી છે. કબીર સિંહના કેરેક્ટરને લોકોએ ખુબ વખાણ્યો હતો પરંતુ તેમને એક વ્યક્તિથી પરેશાની છે તે બીજુ કોઇ નહી પણ તેમની પત્ની મિરા છે. જેના લીધે તે સોશ્યલ મિડીયા પર કામ માંગી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ