VIRAL / કિયારાને ગળે લગાવતી વખતે શાહિદના શરીર પર જે જોવા મળ્યું કે તસવીર થઈ ગઈ વાયરલ

shahid kapoor film kabir singh scene is going viral on social media due to this fan

શાહિદના ફેને એક એવી જ પોસ્ટ શેર કરી છે. એને કબીર સિંહના ફિલ્મનો એક સીન શેર કર્યો અને લખ્યું કે જ્યારે કોઇ એક્ટર પોતાના કિરદારમાં ઇમોશન્સ અને ઝીંદગી ભરી દે છે તો સ્વાભાવિક છે, ઑડિયન્સ સ્ક્રીનથી ચીપકીને રહી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ