VIRAL / 21 દિવસના લૉકડાઉનમાં પત્નીને કેવી રીતે રાખુ ખુશ, તો શાહિદે કહી દીધુ આવું

Shahid kapoor fan asked quirky question and here is the funny answer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. બોલિવુડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સેલિબ્રેટીઝના પીએમ મોદીના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે અને પોતાના ફેન્સને આ લોકડાઉનને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ