ફીલિંગ્સ / કરીના કપૂર સાથેનો આ સીનને જીવનનો સૌથી યાદગાર માને છે શાહિદ!

shahid kapoor considers a scene with kareena kapoor khan from jab we met as one of his best performance

શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન એક સમયે બોલીવુડમાં સૌથી પોપ્યૂલર કપલ્સમાંથી એક માનવામાં આવતા હતા. જોકે, બ્રેકઅપ બાદ બંને પોતપોતાની સુખી મેરેજ લાઇફ વિતાવી રહ્યા છે કરીના અને શાહિદ કપૂરના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે પ્રોફેશનલ રિલેશનશિપ કાયમ રહ્યો અને બંને પોતાના બ્રેકઅપ બાદ બે ફિલ્મોમાં સાથે નજરે આવ્યા.જેમાંથી બે સુપરહિટ રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ