યુ-ટર્ન / શાહિદ આફ્રિદીનો ફરી યુ-ટર્ન, રિટાયરમેન્ટ તોડી ફરી મેદાનમાં ઉતરશે, ખુદ કરી કબૂલાત

Shahid Afridi's U-turn again, will break retirement and enter the field again, self-confessed

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ફરી એક વખત નિવૃતિ તોડીને મેદાન પર પરત ફરી રહ્યા છે. પાકિસ્તાન સુપર લીગમાં ફરી એક વખત શાહિદ આફ્રિદી મેદાન પર ઉતરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ