VIRAL / સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ, શાહિદ અફ્રિદી હશે પાક. નો આગામી PM, યૂઝર્સે કહ્યુ - 'PAK ને વેચી દેશે'

Shahid Afridi Will Be Next Prime Minister Of Pakistan Viral On Twitter

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદી અને સેનાના પ્રવક્તા આસિફ ગફૂરની ગળે મળતી એક ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેના પછી યૂઝર્સ લખી રહ્યા છે કે, ''પૂર્વ ક્રિકેટ કેપ્ટન દેશના આગામી પ્રધાનમંત્રી બની શકે છે.'' તો અન્ય યૂઝર્સે લખ્યુ કે, ''જો શાહિદ અફ્રિદી પ્રધાનમંત્રી બની જાય તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ભારતને આપી દેશે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ