ક્રિકેટ / શાહિદ આફ્રિદી ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-PSLમાં 'કાશ્મીર' નામની ટીમ સામેલ કરો

Shahid Afridi Want To Have A Team Named Kashmir In Psl

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અત્યારે વિવાદોમાં ઘેરાઈ ગયો છે. હાલમાં જ તેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કાશ્મીર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. જે બાદ ભારતમાં આફ્રીદીની આકરી ટીકા કરવામાં આવી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ