બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Shahid Afridi reveals his real age in autobiography

ક્રિકેટ / શાહિદ અફ્રિદીનીની ઉંમર બાબતે થયો મોટો ખુલાસો, છીનવાઈ શકે છે આ રેકોર્ડ

vtvAdmin

Last Updated: 10:41 AM, 3 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફ્રિદીની આત્મકથામાં આ વાતનો ખુલાસાનો મતલબ છે કે 1996માં નૈરોબીમાં જ્યારે એને શ્રીલંકાની વિરુદ્ધ રેકોર્ડ 37 બોલમાં સેન્ચ્યુરી મારી હતી, તો એ 16 વર્ષનો હતો.

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફ્રિદીનીએ પોતાની ઉંમરને લઇને બનેલું રહસ્ય ખતમ કરતાં ખુલાસો કર્યો છે કે એનો જન્મ 1975માં થયો હતો અને સત્તાવાર આંકડા અનુસાર 1980માં નથી. અફ્રિદીની આત્માકથામાં આ ખુલાસાનો મતલબ છે કે 1996માં નૈરોબીમાં જ્યારે એને શ્રીલંકાની વિરુદ્ધ રેકોર્ડ 37 બોલમાં સેન્ચ્યુરી મારી હતી ત્યારે એ 16 વર્ષનો નહતો. 

અફ્રિદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર'માં લખ્યું, 'હું માત્ર 19 વર્ષનો હતો, 16 વર્ષનો નહતો. એટલા માટે હાં, અધિકારીઓમાં મારી ઉંમર ખોટી લખી.' 

વનડે ઇન્ટરનેશનલ: સૌથી નાની ઉંમરમાં સેન્ચ્યુરી
શાહિદ અફ્રિદી(પાક): 16 વર્ષ 217 દિવસ (વિરુદ્ધ શ્રીલંકા, 1996)

ઉસ્માન ગની (અફઘાનિસ્તાન): 17 વર્ષ 242 દિવસ (વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2014)

ઇમરાન નજીર (પાક): 18 વર્ષ 121 દિવસ (વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2000)

સલીમ ઈલાહી (પાક): 18 વર્ષ 312 દિવસ (વિરુદ્ધ શ્રીલંકા, 1995)

તમીમ ઇકબાલ (Bangladesh): 19 વર્ષ 2 દિવસ (વિરુદ્ધ આયર્લેન્ડ, 2008)

હવે પ્રશ્ન એ છે કે અફ્રિદીએ પોતાની ઉંમરને લઇને સમગ્ર કરિયર દરમિયાન મૌન કેમ રાખ્યું હતું. એને પોતાની સાચી ઉંમરનો ખુલાસો પોતે કરી લીધો છે. તો શું આઇસીસી આ સંબંધે કોઇ નિર્ણય લીધો?

Svs 27 'smd', 398 વન ડે અને 99 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. ટી 20 વર્લ્ડ કપ 2016 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેનાર આ પૂર્વ કેપ્ટને પોતાની બુકમાં પૂર્વ દિગ્ગજ બોલર વકાર યૂનિસને પણ ટાર્ગેટ
બનાવ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Shahid Afridi autobiography pakistan sports sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ