ક્રિકેટ / માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી નહીં આ બેટ્સમેનને બોલિંગ કરવાથી ડરતો હતો શાહિદ અફરીદી

shahid afridi never bowled with confidence to brian lara legendary west indian

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદિત નિવેદનો આપી રહ્યો છે. તે ભારત અને તેના પૂર્વ ક્રિકેટરો વિશે ઘણી વાતો કહી રહ્યો છે. ત્યારે અફરીદીએ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને એક પરફેક્ટ બેટ્સમેન જણાવતા કહ્યું કે, તે આ દિગ્ગજ ક્રિકેટર સામે ક્યારેય આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી શક્યો નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ