ક્રિકેટ / આફ્રિદીનો ગજબ રેકોર્ડઃ બનાવી શૂન્ય રને આઉટ થવાની સદી

shahid afridi made Century of zero run out

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક અનોખી સદી ફટકારી છે. આ સદી સ્પર્ધાત્મક ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થવાની છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) ટી-20 ટૂર્નામેન્ટમાં ઢાકા પ્લાટુન્સ તરફથી રાજશાહી રોયલ્સ વિરુદ્ધ રમેલી મેચમાં શૂન્ય રને આઉટ થતાં જ આફ્રિદીએ આ બદનામ રેકોર્ડ બનાવી નાખ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ