શાહીનની અસર / VIDEO: અમદાવાદ શહેરમાં એક કલાકમાં ધડાધડ એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, આગામી 3 દિવસની આગાહી

shaheen cyclone effect ahmedabad heavy rain gujarat

ગુલાબ વાવાઝોડામાંથી શાહીન બનેલા વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ બાદ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી છે. આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ