કાર્યવાહી / દિલ્હી હિંસાઃ શાહીનબાગના દેખાવોમાં નાણાં ભંડોળ આપનાર પરવેઝ અને ઇલિયાસની ધરપકડ

shaheen bagh protest delhi police arrests pfi president parwez ahmed

દિલ્હીના રમખાણોમાં તપાસ કરી રહેલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના પ્રેસિડેન્ટ પરવેઝ અને સેક્રેટરી ઇલિયાસની કહેવાતી પીએફઆઇ અને શાહીનબાગ ફંડિંગ વચ્ચે સાઠગાંઠના સંદર્ભમાં ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ