માહિતી / પોલીસની ચિંતા વધીઃ ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે શાહીન બાગમાં થઈ શકે છે એવું કે...

shaheen bagh intelligence input delhi police north east violence

દિલ્હીમાં બે દિવસની હિંસા બાદ હવે બુધવારે શાંતિ જોવા મળી. ત્યારે હવે પોલીસને ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી છે કે, રવિવારે શાહીન બાગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકે છે. આ ભીડ ભેગી થવાના કારણે હિંસા ભડકી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ