નિવેદન / શાહીન બાગ ફાયરિંગ : AAPની ટોપી વાળી તસવીરને લઇ આરોપીના પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

shaheen bagh firing kapil gujjar s father told the truth about the aam aadmi party cap photo

શાહીન બાગ (Shaheen Bagh) માં ફાયરિંગ કરનાર આરોપી કપિલ ગુર્જર (Kapil Gujjar) ને લઇને મંગલવારે દિલ્હી પોલીસે દાવો કર્યો કે આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું, ''આમ આદમી પાર્ટીનો પ્રચાર થઇ રહ્યો હતો. પ્રચાર થવા પર જબરદસ્તીથી ટોપી પહેરાવી દેવાઇ હતી. આમ આદમી પાર્ટીથી અમારો કોઇ સંબંધ નથી. ન અમારે તેની સાથે કોઇ લેવા-દેવા છે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ