અભિનંદન / શાહીન આફ્રીદીએ બાબરને અનોખા અંદાજમાં પાઠવ્યા અભિનંદન, કહ્યું કેટલા સ્વાર્થી છો તમે

shaheen afridi congratulated babar azam saying how selfish he is

બાબર આઝમે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી જેના માટે શાહીન આફ્રીદીએ અનોખા અંદાજમાં અભિનંદન આપતા લખ્યું કે બાબર કેટલા સ્વાર્થી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ