વિપક્ષનો 'હીરો' / હવે આ વ્યક્તિ બની શકે છે પાકિસ્તાનના PM, ભારતના 'લાડકા' હોવાના લાગે છે આરોપ

 shahbaz sharif will be next pm in pakistan

ત્રણ વારના પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ, 70 વર્ષિય શહબાઝ, ઈમરાન ખાન સરકાર પાડવામાં વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, જેઓ પાક. પીએમની બનવાની રેસમાં સૌથી આગળના નેતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ